Notice Board

રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬

26-06-2017

  • Secondary Cut-off for 4th Round district allotment (Grant-in-aid)
  • Higher Secondary Cut-off for 4th Round district allotment (Grant-in-aid)
  • નામ. હાઇકોર્ટમાં દાખલ થયેલ એલ.પી.એ નંબર 535/2017 તથા અન્ય ગ્રુપ મેટરોમાં આવનાર આખરી ચુકાદો દરેક ઉમેદવારોને બંધનકર્તા રહેશે, તેને આધીન બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયકોની પસંદગી યાદીના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવેલ છે.
  • જિલ્લા ફાળવણીની વિગત (માધ્યમિક Round-4)
  • જિલ્લા ફાળવણીની વિગત (ઉચ્ચતર માધ્યમિક Round-4)
  • જીલ્લા ફાળવણી થયેલ ઉમેદવારોને ફાળવવામાં આવેલ સબંધિત જીલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિયત કરવામાં આવેલ કેમ્પના સ્થળે તારીખ 28.06.2017 ના રોજ 11:00 કલાકે શાળા પસંદગી માટે આધારો તથા સોંગંદનામાં સાથે હાજર રહેવા જાણવામાં આવે છે.
  • જીલ્લા કક્ષાએ હાજર ન રહેનાર ઉમેદવારોને ભવિષ્ય માં શાળા પસંદગીનો હકદાવો રહેશે નહિ.

23-06-2017

  • જીલ્લા પસંદગી કરવા માટે ની છેલ્લીતારીખ ૨૪-૦૬-૨૦૧૭ ને ૨૩:૫૯ સુધી લંબાવેલ છે.
  • બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી પ્રક્રિયાની જિલ્લા કક્ષાએથી મળેલ માહિતી ના આધારે ખાલી જગ્યાના ચાર ગણા ઉમેદવારોને જિલ્લા પસંદગીની તક આપવામાં આવેલ છે.
  • ઉપલબ્ધ ખાલી જગ્યા ના આધારે જિલ્લાની ફાળવણી કરવામાં આવશે.
  • નિયત સમય મર્યાદામાં જિલ્લા પસંદગીનો વિકલ્પ નહિ આપનાર ઉમેદવારને જિલ્લા ફાળવણીનો હક્કદાવો રહેશે નહિ.

22-06-2017

21-06-2017 ચોથો તબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા)

  • બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત નામ. હાઇકોર્ટમાં દાખલ થયેલ એલ પી એ નંબર 535/2017 તથા અન્ય ગ્રુપ મેટરોમાં આવનાર આખરી ચુકાદો દરેક ઉમેદવારોને બંધનકર્તા રહેશે, તે શરતે ઉમેદવારોને જિલ્લા પસંદગી અંગે ઓનલાઇન વિકલ્પ તા.૨૩/૦૬/૨૦૧૭ ના રોજ ૨૩.૫૯ કલાક સુધીમાં અચુક આપવા વિનંતી.
  • નિયત સમયમર્યાદામાં જિલ્લા પસંદગીનો ઓનલાઇન વિકલ્પ ન આપનાર ઉમેદવારનો જિલ્લા ફાળવણીમાં કોઇ હક્ક દાવો રહેશે નહીં. જેની નોંધ ઉમેદવારોએ લેવી.
  • ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક માટે જિલ્લા પસંદગી

05-05-2017 ત્રીજોતબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા)

14-12-2016

  • ખાસ સૂચના: નામ. હાઇકોર્ટમાં દાખલ થયેલ એસ.સી.એ.નં ૨૦૭૨૬/૨૦૧૬ તથા ૨૦૭૨૭/૨૦૧૬માં તા.૧૪/૧૨/૨૦૧૬ના રોજ થયેલ ઓરલ આદેશ મુજબ સરકારી વકીલશ્રીના કાર્યાલયના તા.૧૪/૧૨/૨૦૧૬ના પત્ર મુજબ ત્રીજા રાઉન્ડનો તા.૧૫/૧૨/૨૦૧૬ના રોજ યોજાનાર શાળા પસંદગી અંગેનો કેમ્પ હાલ તુરત સ્થગિત રાખવામાં આવે છે. આથી ત્રીજા રાઉન્ડના ઉમેદવારોએ હાલ તુરત શાળા પસંદગી અંગેના કેમ્પમાં ઉપસ્થિત થવાનું રહેશે નહીં. ત્રીજા રાઉન્ડની શાળા પસંદગી અંગેના કેમ્પની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

10-12-2016 ત્રીજોતબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા)

02-12-2016 બીજો તબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા)

02-12-2016

01-12-2016

  • તા. ૨.૧૨.૨૦૧૬ ના રોજ યોજાનાર જીલ્લા કક્ષાએ શાળા પસંદગી કેમ્પ સ્થગીત રાખવામાં આવેલ છે.

28-11-2016 બીજો તબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા)

19-11-2016

10-11-2016

  • બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોએ જિલ્લા પસંદગી અંગે ઓનલાઇન વિકલ્પ તા.૧૨/૧૧/૨૦૧૬ના રોજ રાત્રીના ૨૩.૫૯ કલાક સુધીમાં અચુક આપવા વિનંતી.
  • નિયત સમયમર્યાદામાં જિલ્લા પસંદગીનો ઓનલાઇન વિકલ્પ ન આપનાર ઉમેદવારનો જિલ્લા ફાળવણીમાં કોઇ હક્ક દાવો રહેશે નહીં. જેની નોંધ ઉમેદવારોએ લેવી.

07-11-2016

બિન સરકારી અનુદાનિત શાળા - ભરતી ૨૦૧૬

27-10-2016

22-10-2016

23-09-2016

  • નામદાર હાઇકોર્ટ ના ચુકાદા સંદર્ભે શિ. વી. ના. તા. ૨૨/૦૯/૨૦૧૬ ના પત્ર થી બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગ ના ઉમેદવારો માટે ૧૦% અનામત્ત જગ્યાઓનો અમલ કરવાનો રહેતો નથી. તેઓ માટે અનામત રાખેલ જગ્યાઓ જનરલ કેટેગરી ગણવાની રહેશે. તેમજ બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગ ના ઉમેદવારો ની કેટેગરી જનરલ કેટેગરી ગણવામાં આવશે, જે ઉમેદવારો એ સુધારવાનું રહેતું નથી.
  • માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ઉમદવારોના કિસ્સામાં આગાઉ કરેલ અરજીમાં માધ્યમમાં સુધારો કરવાનો હોય તેમજ ઉમેદવારની જાતી માં સુધારો કરવાનો હોય તે તમામ ઉમેદવારોએ તા. ૨૪/૦૯/૨૦૧૬ થી ૨૫/૦૯/૨૦૧૬ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન સુધારો કરીને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે ત્યારબાદ કોઈપણ ઉમેદવારનો હકદાવો રહેશે નહિ.
  • પ્રોવિઝનલ મેરીટ / વાંધા અરજી (માધ્યમિક - શિક્ષણ સહાયક)

19-08-2016

  • સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી - ૨૦૧૪ પ્રક્રિયા અંતર્ગત પ્રતીક્ષા યાદી પરના ૧૦૧ ઉમેદવારોને જિલ્લા ફાળવણી અંગેનો કેમ્પ તા. ૨૩/૮/૨૦૧૬ના રોજ એસ.ટી.ટી.આઈ., જી.સી.આર.ટી. કેમ્પસ, સેક્ટર-૧૨, ગાંધીનગર ખાતે ૧૧.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. આથી ૨૦૧૪ ની ભરતી પ્રક્રિયાના વેઇટિંગ લીસ્ટના ૧૦૧ ઉમેદવારોએ ઉપરોક્ત કેમ્પના સ્થળે સોગંદનામું તથા જરૂરી પ્રમાણપત્રો સાથે અચૂક હાજર રહેવું.
  • સોગંદ નામું

06-08-2016

  • હાઇકોર્ટમાં દાખલ થયેલ પી.આઈ.એલ નં. 108/2016 ના તા. 04/08/2016 ના ચુકાદાથી બિન અનામત કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈને રદ કરેલ હોવાથી બિન અનામત કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના અનામત સંદર્ભે સરકારશ્રી તરફથી હુકમો થાય ત્યાં સુધી શિક્ષક સહાયકની ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવેલ છે.

04-08-2016

03-08-2016

  • શિક્ષણ સહાયક (બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા) માટે તારીખ 04.08.2016 ના રોજ જીલ્લામાં રાખેલ કેમ્પ હાલ રદ કરવામાં આવેલ છે. હવે પછીની સૂચના વેબસાઈટ પર ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

02-08-2016

29-07-2016

06-07-2016

13-06-2016

08-06-2016

07-06-2016

  • જે ઉમેદવારોએ કમિશ્નર શાળાની કચેરી, ગાંધીનગર ખાતે અરજીપત્રક માં સુધારા માટે અરજી કરેલ છે તે તથા અન્ય તમામ ઉમેદવારો જે કન્ફર્મ કરેલ અરજીમાં સુધારો કરવા માંગતા હોય તે ઉમેદવારો તારીખ 08.06.2016 થી 09.06.2016 સુધી સુધારો કરીને તેની રીસીપ્ટ મેળવી શકશે. સમય મર્યાદામાં સુધારો ન કરનાર ઉમેદવારોનો કઈ હક્ક / દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

31-05-2016

  • જે બિનઅનામત કક્ષાના આર્થીક રીતે નબળા વર્ગો ના ઉમેદવારોએ જનરલ કેટેગરીમાં અરજીપત્રક કન્ફર્મ કરેલ છે તેવા ઉમેદવારો ટૂંક સમયમાં પોતાની કેટેગરી સુધારી શકશે. તેવા ઉમેદવારોએ ફરી અરજી પત્રક ભરવાનું રહેશે નહિ. ઉમેદવારો એ હવે પછીની સુચના માટે વેબસાઈટ જોતા રહેવું.

07-05-2016

  • તારીખ 07/05/2016 ના પરિપત્ર ક્રમાંક પરચ/102016/ 275024 /ગ-2 ને અનુસંધાને અરજી કરવાની મુદ્દત તારીખ 06.06.2016 સુધી કરવામાં આવેલ છે. બિનઅનામત કક્ષાના આર્થીક રીતે નબળા વર્ગો ના ઉમેદવારો આવક અંગેનું / ક્રીમીલીયરનું પ્રમાણ પ્રત્ર મેળવી તારીખ 06.06.2016 સુધીમાં અરજી કરી શકશે.

18-05-2016

  • ચલન ભરવાની મુદ્દત તારીખ 02.06.2016 સુધી અને અરજી કરવાની મુદ્દત તારીખ 06.06.2016 સુધી કરવામાં આવેલ છે.

25-04-2016

  • SEBC ઉમેદવારો માટે: જે ઉમેદવારોએ TAT પરીક્ષા સમયે SEBC કેટેગરી દર્શાવેલ હોય અને હાલ નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ ધરાવતા નથી, તે ઉમેદવારો ચલન માં TAT નંબર આગળ 'S' દર્શાવીને જનરલ કેટેગરીમાં બેંકમાં ચલન ભરી અરજી કરી શકશે.

12-04-2016

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૧નાં જાહેરનામાંથી લેવાયેલ TAT પરીક્ષા જે વર્ષ ૨૦૧૧ તથા ૨૦૧૨ માં લેવાયેલ છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૪નાં જાહેરનામાથી વર્ષ ૨૦૧૪માં લેવાયેલ TAT પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલ તમામ પાત્રતા ધરાવતા ઉમેદવારો પ્રસ્તુત ભરતી પ્રક્રિયામા અરજી કરી શકશે.
  • શિ.વિ.ના તા.૨૩/૨/૨૦૧૬નાં જાહેરનામા મુજબ એક થી વધારે વખત TAT પાસ કરેલ ઉમેદવારોએ પોતે પસંદ કરે તે એક જ માર્કશીટ રજુ કરવાની રહેશે. જે ધ્યાને લઇ તેઓનું નિયમોનુસાર ગુંણાકન કરવામાં આવશે. (એક થી વધુ વખત TAT પરીક્ષા આપેલ હોય તો Average માર્કસ ધ્યાને લેવાની જોગવાઇ રદ કરવામાં આવેલ છે.)
  • જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી, ઉદાહરણ તરીકે TAT પરીક્ષા નાપાસ થયેલ હોય તેઓ અરજી કરવા લાયક ગણાશે નહિ.
  • ઉમેદવારોએ ચલનની નકલ લઈ, નિયત ફી SBI બેંકમાં ભરવાની રહેશે. ચલન ભર્યા ના 48 કલાક બાદ ઉમેદવાર અરજી પત્રક ભરી શકશે.
  • SEBC ઉમેદવારો માટે: નોન ક્રીમીલીયર (પરિશિષ્ટ - ૪) પ્રમાણપત્ર તા.૦૧/૦૪/૨૦૧૫ થી તા.૩૧/૦૩/૨૦૧૬ના સમયગાળાની આવકને ધ્યાને લઇ તા.૦૧/૦૪/૨૦૧૬ કે ત્યારબાદ મેળવેલું હોવું જોઇએ. આ પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારનો સમાવેશ જનરલ કેટેગરીમાં કરવામાં આવશે, તેવા ઉમેદવારોએ બિન અનામત માટેની નિયત ફી ભરવાની રહેશે.
  • જે ઉમેદવારોએ 32925690892 એકાઉન્ટ નંબર દર્શાવતું ચલન પ્રિન્ટ કર્યું હોય તેવા ઉમેદવારોએ 32924253070 એકાઉન્ટ નંબર દર્શાવતું ચલન પ્રિન્ટ ચલનની નકલ લઈને નિયત ફી ભરવી. જે ઉમેદવારોએ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક માટે અલગ-અલગ નિયત થયેલ ચલન ફી ભરેલ છે તેમને પુનઃ ભરવાની રહેતી નથી.
  • પ્રિન્ટ ચલણ (ઉચ્ચત્તર માધ્યમિક)
  • પ્રિન્ટ ચલણ (માધ્યમિક)
  • બિન અનામત ઉમેદવાર માટે અરજી ફી રૂા.૧૦૦.૦૦ (અંકે રૂપિયા સો પુરા) અને અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂા.૫૦.૦૦ (અંકે રૂપિયા પચાસ પુરા) ઉમેદવારે ભરવાના રહેશે.
  • ખાલી જગ્યા ની યાદી
ઓનલાઈન અરજીપત્રક
જગ્યા નું નામ જાહેરાત સુચના ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના  
ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક View View View Apply Final Print
ઉચ્ચત્તર માધ્યમિક જુના શિક્ષક View View View Apply Final Print
માધ્યમિક શિક્ષણ સહાયક View View View Apply Final Print
માધ્યમિક જુના શિક્ષક View View View Apply Final Print

પ્રોત્સાહક આર્થિક સહાય આપવા માટેનું અરજીપત્રક (2016-17)

Help Lines

ફોર્મ ભરવા અંગે (10 AM to 6 PM)

  • 079-6779700 (Mon- Fri)
  • 079-23256592
  • 079-23241663

વહીવટી માહિતી માટે (10 AM to 6 PM)

  • 079-23254011

સરકારી શાળા માટેના ભરતી નિયમો

સરકારી શાળા માટેના ભરતી નિયમો

બિન સરકારી ગ્રાન્ટેડ શાળા માટેના ભરતી નિયમો

અન્ય