રજીસ્ટર્ડ થયેલી ખાનગી અનુદાનિત માધ્યમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી વર્ષ-૨૦૧૭

Notice Board

18/11/2017

  • તારીખ 16.11.2017 સુધી ચલણ ભર્યું હોય તેવા ઉમેદવારો અરજી પત્રક ભરી શકશે.

14/11/2017

  • ચલણ ભરવાની તારીખ 30/11/2017 તેમજ અરજી કરવાની તારીખ 04/12/2017 સુધી લંબાવામાં આવેલ છે. ઉમેદવાર અરજી કર્યા બાદ 07/12/2017 સુધી સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરાવી શકશે.

02/11/2017

  • ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યા માટેની કામ ચલાઉ યાદી મુકવામાં આવેલ છે. લાગતા વળગતા સંચાલક મંડળોએ / આચાર્યશ્રીઓ / જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ કોઈ સુધારો વધારો જણાતો હોય તો તારીખ ૦૬/૧૧/૨૦૧૭ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મારફતે કમિશ્નર શાળાઓની કચેરીમાં કામગીરી સંભાળતા અધિકારીશ્રીને જણાવવાનો રહેશે. ઉક્ત સમય મર્યાદા બહાર કોઈ સુધારો ધ્યાને લેવાશે નહી અને આ બાબતે ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પ્રશ્ન માટે નિયામક શાળાઓની કચેરી જવાબદાર રહેશે નહિ તેની ખાસ નોંધ લેશો.

16/10/2017

  • HMAT-2017 માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે ચલણ તારીખ 17.10.2017 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે .

10-10-2017


ઓનલાઈન અરજીપત્રક
જગ્યા નું નામ જાહેરાત સુચના ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના  
માધ્યમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના આચાર્યની ભરતી View View View Apply Final Print

Help Lines

ફોર્મ ભરવા અંગે (10 AM to 6 PM)

  • 079-6779700 (Mon- Fri)
  • 079-23256592
  • 079-23241663

વહીવટી માહિતી માટે (10 AM to 6 PM)

  • 079-23254011