રાજયની સરકારી/બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ધો-૯ થી ૧૨ ક્રમિક/વધારાના વર્ગોતેમજ ધોરણ-૧૧ પ્રથમ ક્રમિક વર્ગ (સળંગ એકમ) સપ્ટેમ્બર-૨૦૧૪થી શરૂ કરવા માટે ઓનલાઇન અરજી પત્રક ભરવા

રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ)
શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા
વર્ષ-૨૦૧૪

     સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.

     ચલન ભરવાની છેલ્લી તારીખ ૧૩-૦૯-૨૦૧૪ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫-૦૯-૨૦૧૪ છે.
 
     ખાસ નોંધ :
  • સૌપ્રથમ ચલનની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામાં ભરવી, ત્યારબાદ ચલન ભર્યાના લીસ્ટમાં ઉમેદવારના નામનો સમાવેશ થયા બાદ જ અરજીપત્રક ભરી શકાશે (ફી ભર્યા બાદ ઓછા માં ઓછા ૪૮ કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટમાં જોઈ શકશે.)
  • SEBC ઉમેદવારો માટે: તારીખ ૦૧-૦૪-૨૦૧૩ થી ૩૧-૦૩-૨૦૧૪ સમયગાળાની આવકને ધ્યાને લઈને નોનક્રીમીલીયાર સર્ટીફીકેટ (પરિશિસ્ટ-ક) તા. ૦૧-૦૪-૨૦૧૪ પછીની તારીખનું ગુજરાતીમાં મેળવેલ માન્ય ગણાશે.
  • આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારોએ બિનઅનામત માટેની ચલનની પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.

સરકારી માધ્યમિક(Secondary) શાળા
શિક્ષણ સહાયક ભરતી

સરકારી ઉચ્ચત્તર માધ્યમિક(Higher Secondary) શાળા
શિક્ષણ સહાયક ભરતી (ગુજરાતી માધ્યમ)


  • માધ્યમિક શિક્ષણ સહાયક માટે તારીખ ૧૪/૦૮/૨૦૧૪ પ્રમાણે વયમર્યાદા ૩૨ વર્ષ છે.તથા લાગુ પડતી જેતે કેટેગરી નો છૂટછાટનો લાભ મળવા પત્ર રેહશે.
  • જે ઉમેદવારોએ ટાટ ૨૦૧૨માં પરીક્ષા આપલે છે, તેવા ઉમેદવારોના હાલમાં ફોટો ઉપલબ્ધ ન હોવાના કારણે અરજી પત્રકમાં ફોટો આવશે નહિં. આ અંગેની વધુ માહિતી વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
  • ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક માટે તારીખ ૦૪/૦૮/૨૦૧૪ પ્રમાણે વયમર્યાદા ૩૪ વર્ષ છે.તથા લાગુ પડતી જેતે કેટેગરી નો છૂટછાટનો લાભ મળવા પત્ર રેહશે.

 

 

 

GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)